૧ રાજાઓ ૭:૫૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ યહોવાના મંદિર માટે રાજા સુલેમાને જે કામ કરવાનું હતું, એ બધું જ તેણે પૂરું કર્યું. તેના પિતા દાઉદે પવિત્ર કરેલી+ વસ્તુઓ પણ તે મંદિરમાં લાવ્યો. તેણે ચાંદી, સોનું અને ચીજવસ્તુઓ યહોવાના મંદિરના ભંડારોમાં મૂક્યાં.+
૫૧ યહોવાના મંદિર માટે રાજા સુલેમાને જે કામ કરવાનું હતું, એ બધું જ તેણે પૂરું કર્યું. તેના પિતા દાઉદે પવિત્ર કરેલી+ વસ્તુઓ પણ તે મંદિરમાં લાવ્યો. તેણે ચાંદી, સોનું અને ચીજવસ્તુઓ યહોવાના મંદિરના ભંડારોમાં મૂક્યાં.+