-
૨ કાળવૃત્તાંત ૨૮:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ એ મુસીબતોમાં આહાઝ રાજાએ હજુ વધારે પાપ કર્યાં અને યહોવાને વધારે બેવફા બન્યો. ૨૩ આહાઝ દમસ્ક સામે હારી ગયો હોવાથી,+ તે એના દેવોને બલિદાન ચઢાવવા લાગ્યો.+ તેણે કહ્યું: “સિરિયાના રાજાઓના દેવો તેઓને મદદ કરે છે. હું તેઓને બલિદાન ચઢાવું, જેથી તેઓ મને મદદ કરે.”+ પણ એનાથી તો આહાઝ અને બધા ઇઝરાયેલીઓ બરબાદ થઈ ગયા.
-