માથ્થી ૨૭:૫૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ જુઓ! મંદિરનો પડદો+ ઉપરથી નીચે સુધી ફાટીને+ બે ભાગ થઈ ગયો.+ ધરતી ધ્રૂજી ઊઠી અને ખડકો ફાટી ગયા. હિબ્રૂઓ ૧૦:૧૯, ૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એટલે ભાઈઓ, ઈસુના લોહી દ્વારા પવિત્ર સ્થાનમાં લઈ જતા માર્ગ પર+ ચાલતા આપણે ડરતા નથી.* ૨૦ તેમણે આપણા માટે પડદાની પાર જઈને+ નવો માર્ગ ખોલ્યો છે,* જે જીવન તરફ લઈ જાય છે અને એ પડદો તેમનું શરીર છે.
૧૯ એટલે ભાઈઓ, ઈસુના લોહી દ્વારા પવિત્ર સ્થાનમાં લઈ જતા માર્ગ પર+ ચાલતા આપણે ડરતા નથી.* ૨૦ તેમણે આપણા માટે પડદાની પાર જઈને+ નવો માર્ગ ખોલ્યો છે,* જે જીવન તરફ લઈ જાય છે અને એ પડદો તેમનું શરીર છે.