હિબ્રૂઓ ૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ આમ, પવિત્ર શક્તિ એ સ્પષ્ટ કરે છે કે પવિત્ર સ્થાનમાં* જવાનો માર્ગ ત્યાં સુધી ખોલવામાં ન આવ્યો, જ્યાં સુધી પહેલો મંડપ* ઊભો હતો.+ હિબ્રૂઓ ૯:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલા પવિત્ર સ્થાનમાં ગયા ન હતા,+ જે ખરા પવિત્ર સ્થાનની નકલ છે.+ તે તો સ્વર્ગમાં ગયા,+ જેથી હમણાં આપણા માટે ઈશ્વર આગળ હાજર થાય.+
૮ આમ, પવિત્ર શક્તિ એ સ્પષ્ટ કરે છે કે પવિત્ર સ્થાનમાં* જવાનો માર્ગ ત્યાં સુધી ખોલવામાં ન આવ્યો, જ્યાં સુધી પહેલો મંડપ* ઊભો હતો.+
૨૪ કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલા પવિત્ર સ્થાનમાં ગયા ન હતા,+ જે ખરા પવિત્ર સ્થાનની નકલ છે.+ તે તો સ્વર્ગમાં ગયા,+ જેથી હમણાં આપણા માટે ઈશ્વર આગળ હાજર થાય.+