૧ શમુએલ ૧૭:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પછી પલિસ્તીઓની છાવણીમાંથી એક શૂરવીર યોદ્ધો બહાર આવ્યો. તેનું નામ ગોલ્યાથ હતું+ અને તે ગાથનો હતો.+ તેની ઊંચાઈ છ હાથ અને એક વેંત* હતી. ૫ તેના માથા પર તાંબાનો ટોપ હતો. તેણે તાંબાનું બખ્તર*+ પહેરેલું હતું, જેનું વજન ૫,૦૦૦ શેકેલ* હતું.
૪ પછી પલિસ્તીઓની છાવણીમાંથી એક શૂરવીર યોદ્ધો બહાર આવ્યો. તેનું નામ ગોલ્યાથ હતું+ અને તે ગાથનો હતો.+ તેની ઊંચાઈ છ હાથ અને એક વેંત* હતી. ૫ તેના માથા પર તાંબાનો ટોપ હતો. તેણે તાંબાનું બખ્તર*+ પહેરેલું હતું, જેનું વજન ૫,૦૦૦ શેકેલ* હતું.