-
૨ રાજાઓ ૧૬:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેરને+ સંદેશો મોકલ્યો: “હું તમારો સેવક, તમારો દીકરો* છું. સિરિયાના રાજાએ અને ઇઝરાયેલના રાજાએ મારા પર હુમલો કર્યો છે. અહીં આવીને તેઓના હાથમાંથી મને બચાવી લો.” ૮ આહાઝે યહોવાના મંદિરમાંથી અને રાજમહેલના ભંડારોમાંથી સોનું-ચાંદી ભેગું કર્યું. આશ્શૂરના રાજાને એ ભેટ તરીકે મોકલી આપ્યું.+
-