૧ રાજાઓ ૬:૩૩, ૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ મંદિરના* પ્રવેશદ્વાર માટે પણ તેણે એવી જ રીતે ચીડનાં લાકડાંની બારસાખ બનાવી, જે દીવાલના ચોથા ભાગ જેટલી હતી.* ૩૪ ગંધતરુનાં લાકડાંમાંથી તેણે બે દરવાજા બનાવ્યા, જે ધરી પર ફરી શકે. દરેક દરવાજાને બે પાંખિયાં હતાં, જે મિજાગરેથી વળી શકતાં હતાં.+
૩૩ મંદિરના* પ્રવેશદ્વાર માટે પણ તેણે એવી જ રીતે ચીડનાં લાકડાંની બારસાખ બનાવી, જે દીવાલના ચોથા ભાગ જેટલી હતી.* ૩૪ ગંધતરુનાં લાકડાંમાંથી તેણે બે દરવાજા બનાવ્યા, જે ધરી પર ફરી શકે. દરેક દરવાજાને બે પાંખિયાં હતાં, જે મિજાગરેથી વળી શકતાં હતાં.+