ગણના ૨૮:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “‘પણ સાબ્બાથના દિવસે+ તમે આ અર્પણ ચઢાવો: ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય; અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો બે ઓમેર* મેંદો તેમજ એનું દ્રાક્ષદારૂ-અર્પણ.
૯ “‘પણ સાબ્બાથના દિવસે+ તમે આ અર્પણ ચઢાવો: ઘેટાના એક વર્ષના બે નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય; અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો બે ઓમેર* મેંદો તેમજ એનું દ્રાક્ષદારૂ-અર્પણ.