-
૨ રાજાઓ ૧૮:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ યહોવા હિઝકિયાની સાથે હતા. તે બધાં કામોમાં સમજદારીથી વર્ત્યો. તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેના હાથ નીચે રહેવાની ના પાડી.+
-