નિર્ગમન ૧૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ પુરુષોના ગીત પછી મરિયમે ગાયું: “યહોવા માટે ગાઓ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે.+ તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.”+ નહેમ્યા ૧૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ લેવીઓના મુખીઓ આ હતા: હશાબ્યા, શેરેબ્યા અને કાદમીએલનો દીકરો+ યેશૂઆ.+ તેઓના ભાઈઓ તેઓની સામે ઊભા રહીને સ્તુતિગીતો ગાતા હતા અને ઈશ્વરનો આભાર માનતા હતા, જેમ સાચા ઈશ્વરના સેવક દાઉદે સૂચના આપી હતી.+ દરવાનોની એક ટુકડી, બીજી ટુકડીની બાજુમાં ઊભી હતી.
૨૧ પુરુષોના ગીત પછી મરિયમે ગાયું: “યહોવા માટે ગાઓ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે.+ તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.”+
૨૪ લેવીઓના મુખીઓ આ હતા: હશાબ્યા, શેરેબ્યા અને કાદમીએલનો દીકરો+ યેશૂઆ.+ તેઓના ભાઈઓ તેઓની સામે ઊભા રહીને સ્તુતિગીતો ગાતા હતા અને ઈશ્વરનો આભાર માનતા હતા, જેમ સાચા ઈશ્વરના સેવક દાઉદે સૂચના આપી હતી.+ દરવાનોની એક ટુકડી, બીજી ટુકડીની બાજુમાં ઊભી હતી.