-
૨ શમુએલ ૧૫:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ બધા લોકો કિદ્રોન ખીણ+ ઊતરતા હતા અને રાજા ખીણ પાસે ઊભો હતો ત્યારે, આખો દેશ પોક મૂકીને રડ્યો. બધા લોકો ખીણ પસાર કરીને વેરાન પ્રદેશ તરફ લઈ જતા રસ્તે ગયા.
-