ઉત્પત્તિ ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવા ઈશ્વરે ધરતીની માટીમાંથી માણસ બનાવ્યો.+ પછી તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો+ અને માણસ જીવતો* થયો.+ યશાયા ૪૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ જે પોતાના બનાવનાર સાથે તકરાર કરે છે તેને અફસોસ! તે તો જમીન પર પડેલાં ઠીકરાંમાંનું એક ઠીકરું જ છે! શું માટી પોતાના કુંભારને પૂછશે કે “તું શું બનાવે છે?”+ અથવા શું તેની બનાવેલી ચીજ કહેશે કે “તેના હાથમાં કંઈ આવડત નથી”?* યશાયા ૬૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પણ હે યહોવા, તમે અમારા પિતા છો.+ અમે માટી અને તમે અમારા કુંભાર* છો!+ અમે બધા તમારા હાથની રચના છીએ. રોમનો ૯:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ શું કુંભારને માટી પર હક નથી+ કે તે એક જ ગારામાંથી એક વાસણ ખાસ* કામ માટે અને બીજું વાસણ સામાન્ય* કામ માટે બનાવે?
૭ યહોવા ઈશ્વરે ધરતીની માટીમાંથી માણસ બનાવ્યો.+ પછી તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો+ અને માણસ જીવતો* થયો.+
૯ જે પોતાના બનાવનાર સાથે તકરાર કરે છે તેને અફસોસ! તે તો જમીન પર પડેલાં ઠીકરાંમાંનું એક ઠીકરું જ છે! શું માટી પોતાના કુંભારને પૂછશે કે “તું શું બનાવે છે?”+ અથવા શું તેની બનાવેલી ચીજ કહેશે કે “તેના હાથમાં કંઈ આવડત નથી”?*
૨૧ શું કુંભારને માટી પર હક નથી+ કે તે એક જ ગારામાંથી એક વાસણ ખાસ* કામ માટે અને બીજું વાસણ સામાન્ય* કામ માટે બનાવે?