ગીતશાસ્ત્ર ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે? યહોવા, જે બળવાન અને શૂરવીર છે,+યહોવા, જે બહાદુર યોદ્ધા છે.+ ગીતશાસ્ત્ર ૯૯:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તે શૂરવીર રાજા છે, જેને ઇન્સાફ પસંદ છે.+ તમે સત્યને અડગ રીતે સ્થાપન કર્યું છે. તમે યાકૂબમાં ન્યાય અને સચ્ચાઈ લઈ આવ્યા છો.+ યર્મિયા ૩૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ તમે હજારો પેઢીઓને અતૂટ પ્રેમ* બતાવો છો. પણ પિતાનાં પાપોની સજા તેઓના દીકરાઓ પર લાવો છો.*+ તમે સાચા ઈશ્વર* છો, મહાન અને શક્તિશાળી ઈશ્વર છો, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.
૪ તે શૂરવીર રાજા છે, જેને ઇન્સાફ પસંદ છે.+ તમે સત્યને અડગ રીતે સ્થાપન કર્યું છે. તમે યાકૂબમાં ન્યાય અને સચ્ચાઈ લઈ આવ્યા છો.+
૧૮ તમે હજારો પેઢીઓને અતૂટ પ્રેમ* બતાવો છો. પણ પિતાનાં પાપોની સજા તેઓના દીકરાઓ પર લાવો છો.*+ તમે સાચા ઈશ્વર* છો, મહાન અને શક્તિશાળી ઈશ્વર છો, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.