૨૪ “પણ જે કોઈ અભિમાન કરે તે આના વિશે અભિમાન કરે કે,
તેની પાસે મારું જ્ઞાન છે અને મારા વિશે ઊંડી સમજણ છે,+
તે જાણે છે કે હું યહોવા છું,
જે આખી પૃથ્વી પર અતૂટ પ્રેમ રાખે છે, ન્યાય કરે છે અને નેકી બતાવે છે,+
કેમ કે એનાથી હું ખુશ થાઉં છું,”+ એવું યહોવા કહે છે.