ગીતશાસ્ત્ર ૧૪૭:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તે પૃથ્વી પર બરફની સફેદ ચાદર પાથરે છે.+ તે હિમને* રાખની જેમ ભભરાવે છે.+