ગીતશાસ્ત્ર ૪૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ અરે, જે માણસ મારો જિગરી દોસ્ત હતો, જેના પર મને પૂરો ભરોસો હતો+અને જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.*+ માથ્થી ૨૬:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તેમણે જમતી વખતે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંથી એક મને દગો દેશે.”+ યોહાન ૧૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હું તમારા બધાની વાત નથી કરતો. મેં જેઓને પસંદ કર્યા છે તેઓને તો હું ઓળખું છું. પણ આ શાસ્ત્રવચન પૂરું થવું જોઈએ:+ ‘જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.’*+
૯ અરે, જે માણસ મારો જિગરી દોસ્ત હતો, જેના પર મને પૂરો ભરોસો હતો+અને જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.*+
૧૮ હું તમારા બધાની વાત નથી કરતો. મેં જેઓને પસંદ કર્યા છે તેઓને તો હું ઓળખું છું. પણ આ શાસ્ત્રવચન પૂરું થવું જોઈએ:+ ‘જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.’*+