યોહાન ૧૩:૧૮ નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧૮ હું તમારા બધાની વાત નથી કરતો; મેં જેઓને પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પરંતુ, આમ એટલા માટે બન્યું કે આ શાસ્ત્રવચન પૂરું થાય: ‘જે મારી રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.’* યોહાન યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૩:૧૮ ઈસુ—માર્ગ, પાન ૨૭૦ ચોકીબુરજ,૮/૧/૨૦૧૧, પાન ૧૫
૧૮ હું તમારા બધાની વાત નથી કરતો; મેં જેઓને પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પરંતુ, આમ એટલા માટે બન્યું કે આ શાસ્ત્રવચન પૂરું થાય: ‘જે મારી રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.’*