યર્મિયા ૧૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે. તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+ તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+ કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ. નાહૂમ ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેમના ક્રોધ સામે કોણ ઊભું રહી શકે?+ તેમના કોપની જ્વાળા સામે કોણ ટકી શકે?+ તેમનો રોષ આગની જેમ રેડાશે,તેમના લીધે ખડકોના ચૂરેચૂરા થઈ જશે.
૧૦ પણ યહોવા સાચે જ ઈશ્વર છે. તે જીવતા ઈશ્વર+ અને સનાતન રાજા છે.+ તેમના ગુસ્સાને લીધે પૃથ્વી ધ્રૂજી ઊઠશે.+ કોઈ પણ પ્રજા તેમના ક્રોધ સામે ટકી શકશે નહિ.
૬ તેમના ક્રોધ સામે કોણ ઊભું રહી શકે?+ તેમના કોપની જ્વાળા સામે કોણ ટકી શકે?+ તેમનો રોષ આગની જેમ રેડાશે,તેમના લીધે ખડકોના ચૂરેચૂરા થઈ જશે.