ગીતશાસ્ત્ર ૯:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પણ ગરીબો કાયમ માટે ભુલાઈ જશે નહિ.+ નમ્ર લોકોની આશાનો દીવો કદી હોલવાઈ જશે નહિ.+