ગીતશાસ્ત્ર ૧૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પણ હે યહોવા, તમે નમ્ર જનોની અરજોને કાન ધરશો.+ તમે તેઓનાં મન મક્કમ કરશો+ અને તેઓનું સાંભળશો.+ માથ્થી ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “જેઓ કોમળ સ્વભાવના છે*+ તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.+