ગણના ૧૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ તેઓ નેગેબ થઈને હેબ્રોન પહોંચ્યા,+ જ્યાં અહીમાન, શેશાય અને તાલ્માય+ નામના અનાકીઓ*+ વસતા હતા. ઇજિપ્તનું સોઆન શહેર બંધાયું એના સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.
૨૨ તેઓ નેગેબ થઈને હેબ્રોન પહોંચ્યા,+ જ્યાં અહીમાન, શેશાય અને તાલ્માય+ નામના અનાકીઓ*+ વસતા હતા. ઇજિપ્તનું સોઆન શહેર બંધાયું એના સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.