૨ હવે આ સમયે* તેમણે દીકરા દ્વારા આપણી સાથે વાત કરી છે.+ ઈશ્વરે આ દીકરાને બધી વસ્તુઓ પર વારસ ઠરાવ્યા છે+ અને તેમના દ્વારા આકાશ અને પૃથ્વીની* બધી વસ્તુઓ બનાવી છે.+
૧૫ સાતમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું+ અને તેમના ખ્રિસ્તનું+ થયું છે. તે* સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”+