-
૨ શમુએલ ૧૯:૩૪, ૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ પણ બાર્ઝિલ્લાયે રાજાને કહ્યું: “હું હજી કેટલા દિવસ જીવવાનો કે રાજા સાથે યરૂશાલેમ જાઉં? ૩૫ હું હવે ૮૦ વર્ષનો થયો છું.+ શું હું સારું-નરસું પારખી શકું છું? શું ખાવા-પીવાનો આનંદ માણી શકું છું? શું હજી પણ ગાયક-ગાયિકાઓનો અવાજ સાંભળી શકું છું?+ તો પછી મારા માલિક, રાજાના આ સેવકે તમારા પર શા માટે બોજ બનવું જોઈએ?
-