-
ગીતશાસ્ત્ર ૩૩:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તેમના માટે નવું ગીત ગાઓ.+
આનંદનો પોકાર કરતાં કરતાં પૂરા દિલથી વાજિંત્ર વગાડો.
-
-
ગીતશાસ્ત્ર ૪૦:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ પછી તેમણે મારા મુખ પર નવું ગીત રમતું કર્યું,+
એટલે કે આપણા ઈશ્વર માટેનું સ્તુતિગીત.
એ બધું જોઈને ઘણાને નવાઈ લાગશે
અને તેઓ યહોવા પર ભરોસો મૂકશે.
-