-
નિર્ગમન ૨૪:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ મૂસાએ યહોવાના શબ્દો લખી લીધા.+ પછી વહેલી સવારે ઊઠીને તેણે પર્વતની તળેટીએ એક વેદી બાંધી અને ઇઝરાયેલનાં ૧૨ કુળોને રજૂ કરતા ૧૨ સ્તંભો બાંધ્યા.
-
-
ગણના ૧૨:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ હું તેની સાથે મોઢામોઢ વાત કરું છું.+ હું તેની સાથે ઉખાણા દ્વારા નહિ, પણ સાફ સાફ વાત કરું છું. તે યહોવાની હાજરી જુએ છે. તો પછી મારા સેવક મૂસા વિરુદ્ધ બોલતા તમે કેમ ડર્યાં નહિ?”
-