નીતિવચનો ૩:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ યહોવાએ પોતાની બુદ્ધિથી પૃથ્વીનો પાયો નાખ્યો.+ તેમણે પોતાની સમજણથી આકાશોને સ્થિર કર્યાં.+ યર્મિયા ૧૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેમણે પોતાની શક્તિથી પૃથ્વી બનાવી,તેમણે પોતાના ડહાપણથી પડતર જમીન તૈયાર* કરી,+અને પોતાની સમજણથી આકાશો ફેલાવ્યાં.+
૧૨ તેમણે પોતાની શક્તિથી પૃથ્વી બનાવી,તેમણે પોતાના ડહાપણથી પડતર જમીન તૈયાર* કરી,+અને પોતાની સમજણથી આકાશો ફેલાવ્યાં.+