ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ હે યહોવા, તમારાં કામો અગણિત છે!+ એ બધાંનું સર્જન તમે કેટલી સમજદારીથી કર્યું છે!+ તમારી રચનાથી આખી પૃથ્વી ભરપૂર છે.
૨૪ હે યહોવા, તમારાં કામો અગણિત છે!+ એ બધાંનું સર્જન તમે કેટલી સમજદારીથી કર્યું છે!+ તમારી રચનાથી આખી પૃથ્વી ભરપૂર છે.