૩૪ ખરું કે દાઉદ સ્વર્ગમાં ગયા ન હતા, પણ તે કહે છે, ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: ૩૫ “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું+ ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’
૩ દીકરામાં ઈશ્વરનું ગૌરવ દેખાય છે,+ તે આબેહૂબ ઈશ્વર જેવા જ છે.+ તે બધી વસ્તુઓને પોતાના શક્તિશાળી શબ્દથી ટકાવી રાખે છે. આપણને પાપથી શુદ્ધ કર્યા પછી,+ તે સ્વર્ગમાં મહાન ઈશ્વરને જમણે હાથે બેઠા છે.+
૧૨ પણ પાપ દૂર કરવા ખ્રિસ્તે હંમેશ માટે એક બલિદાન આપ્યું અને ઈશ્વરના જમણા હાથે બેઠા.+૧૩ ત્યારથી તે પોતાના દુશ્મનોને પગનું આસન કરવામાં આવે, એ સમયની રાહ જોઈ રહ્યા છે.+