૧ રાજાઓ ૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તમારા લોકોનો ન્યાય કરવા અને ભલા-ભૂંડા વચ્ચેનો ફરક પારખવા+ તમારા આ સેવકને એવું હૃદય આપો,+ જે હંમેશાં તમારી આજ્ઞાઓ પાળે. નહિ તો તમારા આ અસંખ્ય* લોકોનો ન્યાય કોણ કરી શકે?” ગીતશાસ્ત્ર ૯૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પ્રજાઓને જે સુધારે છે, તે શું ઠપકો નહિ આપે?+ તે જ લોકોને જ્ઞાન આપે છે!+ દાનિયેલ ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તે સમયો અને ૠતુઓ બદલે છે,+ તે રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે,+ તે બુદ્ધિશાળીને બુદ્ધિ આપે છે અને સમજુને જ્ઞાન આપે છે.+ ફિલિપીઓ ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હું હંમેશાં પ્રાર્થના કરું છું કે સાચા જ્ઞાન+ અને પૂરી સમજણ+ સાથે તમારો પ્રેમ વધતો ને વધતો જાય.+
૯ તમારા લોકોનો ન્યાય કરવા અને ભલા-ભૂંડા વચ્ચેનો ફરક પારખવા+ તમારા આ સેવકને એવું હૃદય આપો,+ જે હંમેશાં તમારી આજ્ઞાઓ પાળે. નહિ તો તમારા આ અસંખ્ય* લોકોનો ન્યાય કોણ કરી શકે?”
૨૧ તે સમયો અને ૠતુઓ બદલે છે,+ તે રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે,+ તે બુદ્ધિશાળીને બુદ્ધિ આપે છે અને સમજુને જ્ઞાન આપે છે.+