ગીતશાસ્ત્ર ૫૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ હે ભગવાન, તમારા અતૂટ પ્રેમને* લીધે મારા પર કૃપા બતાવો.+ તમારી અપાર દયાને લીધે મારાં પાપ ભૂંસી નાખો.+ ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જેમ પિતા પોતાના દીકરાઓને દયા બતાવે,તેમ યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે.+ ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૬ હે ઈશ્વર, તમારા વચન પ્રમાણે મને સાથ આપજો,+જેથી હું જીવતો રહું. જોજો, મારી આશા નિરાશામાં ફેરવાય ન જાય.+ દાનિયેલ ૯:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ મારા ઈશ્વર, મારી પ્રાર્થનાને કાન ધરો. મહેરબાની કરીને તમારી આંખો ખોલો અને અમારી બરબાદી જુઓ, તમારા નામે ઓળખાતા શહેરના હાલ જુઓ. અમે નેક કામો કર્યાં છે એટલે નહિ, પણ તમે દયાળુ ઈશ્વર છો+ એટલે તમને કાલાવાલા કરીએ છીએ. લૂક ૧:૫૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૦ જેઓ પેઢી દર પેઢી તેમની ભક્તિ કરે છે,* તેઓ પર તે દયા રાખે છે.+
૫૧ હે ભગવાન, તમારા અતૂટ પ્રેમને* લીધે મારા પર કૃપા બતાવો.+ તમારી અપાર દયાને લીધે મારાં પાપ ભૂંસી નાખો.+
૧૧૬ હે ઈશ્વર, તમારા વચન પ્રમાણે મને સાથ આપજો,+જેથી હું જીવતો રહું. જોજો, મારી આશા નિરાશામાં ફેરવાય ન જાય.+
૧૮ મારા ઈશ્વર, મારી પ્રાર્થનાને કાન ધરો. મહેરબાની કરીને તમારી આંખો ખોલો અને અમારી બરબાદી જુઓ, તમારા નામે ઓળખાતા શહેરના હાલ જુઓ. અમે નેક કામો કર્યાં છે એટલે નહિ, પણ તમે દયાળુ ઈશ્વર છો+ એટલે તમને કાલાવાલા કરીએ છીએ.