ગીતશાસ્ત્ર ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તે યહોવાના* નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે,+તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.*+