યહોશુઆ ૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ આ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ.+ તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે.+ એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.+ ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯૭ મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે!+ હું આખો દિવસ એના પર મનન* કરું છું.+ ૧ તિમોથી ૪:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ આ વાતો પર વિચાર* કરજે અને એમાં મન પરોવેલું રાખજે, જેથી તારી પ્રગતિ બધા લોકોને સાફ દેખાઈ આવે.
૮ આ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ.+ તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે.+ એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.+