ગીતશાસ્ત્ર ૩૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તમે મારા માટે સંતાવાની જગ્યા છો. તમે મને આફતોમાંથી ઉગારી લેશો.+ તમે મારી આસપાસ ઉદ્ધારનાં ગીતો ગવડાવશો.+ (સેલાહ) ગીતશાસ્ત્ર ૯૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હું યહોવાને કહીશ: “તમે મારો આશરો છો, મારો કિલ્લો છો,+મારા ઈશ્વરમાં હું ભરોસો રાખું છું.”+
૭ તમે મારા માટે સંતાવાની જગ્યા છો. તમે મને આફતોમાંથી ઉગારી લેશો.+ તમે મારી આસપાસ ઉદ્ધારનાં ગીતો ગવડાવશો.+ (સેલાહ)