-
એઝરા ૭:૨૭, ૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ આપણા બાપદાદાઓના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ! તેમણે યરૂશાલેમમાં યહોવાના મંદિરની શોભા વધારવાનો વિચાર રાજાના મનમાં મૂક્યો.+ ૨૮ તેમણે મારા પર અતૂટ પ્રેમ બતાવ્યો, જેથી રાજા, તેમના સલાહકારો+ અને રાજાના બધા શૂરવીર આગેવાનોની મારા પર કૃપા થાય.+ મારા ઈશ્વર યહોવાનો હાથ મારા પર હોવાથી, મને હિંમત મળી અને મેં ઇઝરાયેલમાંથી મારી સાથે આવવા આગેવાનોને* ભેગા કર્યા.
-