ગીતશાસ્ત્ર ૨૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો,+સાચા* માર્ગે દોરીને દુશ્મનોથી મારું રક્ષણ કરો.