ગીતશાસ્ત્ર ૨૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હે યહોવા, મને તમારો માર્ગ બતાવો,+મને તમારા રસ્તે ચાલવાનું શીખવો.+ ગીતશાસ્ત્ર ૮૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+ હું સતને પંથે ચાલીશ.+ મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+ યશાયા ૩૦:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ખરું કે યહોવા તને આફતની રોટલી ખવડાવશે અને જુલમનું પાણી પિવડાવશે,+ પણ તારા મહાન શિક્ષક હવે તારાથી છુપાયેલા રહેશે નહિ. તું તારા મહાન શિક્ષકને+ પોતાની આંખોથી જોશે. યશાયા ૫૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તારા બધા દીકરાઓને* યહોવા શીખવશે.+ તારા દીકરાઓની શાંતિનો કોઈ પાર નહિ રહે.+
૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+ હું સતને પંથે ચાલીશ.+ મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+
૨૦ ખરું કે યહોવા તને આફતની રોટલી ખવડાવશે અને જુલમનું પાણી પિવડાવશે,+ પણ તારા મહાન શિક્ષક હવે તારાથી છુપાયેલા રહેશે નહિ. તું તારા મહાન શિક્ષકને+ પોતાની આંખોથી જોશે.