૧ કાળવૃત્તાંત ૨૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હે યહોવા, તમે જ મહાન,+ ભવ્ય, શક્તિશાળી+ અને ગૌરવવાન છો. તમે જ માન-મહિમાને યોગ્ય છો.+ આકાશ અને પૃથ્વીમાં જે કંઈ છે એ તમારું જ છે.+ હે યહોવા, રાજ્ય તમારું છે.+ બધા પર તમારો જ અધિકાર છે.
૧૧ હે યહોવા, તમે જ મહાન,+ ભવ્ય, શક્તિશાળી+ અને ગૌરવવાન છો. તમે જ માન-મહિમાને યોગ્ય છો.+ આકાશ અને પૃથ્વીમાં જે કંઈ છે એ તમારું જ છે.+ હે યહોવા, રાજ્ય તમારું છે.+ બધા પર તમારો જ અધિકાર છે.