૨૧ “જો તમે તમારા ઈશ્વર યહોવા આગળ કોઈ માનતા લો,+ તો એને પૂરી કરવામાં ઢીલ ન કરો.+ તમારા ઈશ્વર યહોવા ચાહે છે કે તમે એ માનતા પૂરી કરો. જો નહિ કરો, તો એ પાપ ગણાશે.+
૪ જો તું ઈશ્વર આગળ કોઈ માનતા લે, તો એને પૂરી કરવામાં મોડું ન કર,+ કેમ કે માનતા પૂરી ન કરનાર મૂર્ખ માણસથી તે ખુશ થતા નથી.+ તું જે માનતા લે, એને પૂરી કર.+