ગલાતીઓ ૬:૭, ૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ છેતરાશો નહિ, ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે.+ ૮ જે કોઈ શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે વાવે છે, તે પોતાના શરીરને લીધે નાશ લણશે. પણ જે કોઈ પવિત્ર શક્તિ પ્રમાણે વાવે છે, તે પવિત્ર શક્તિ દ્વારા હંમેશ માટેનું જીવન લણશે.+
૭ છેતરાશો નહિ, ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે.+ ૮ જે કોઈ શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે વાવે છે, તે પોતાના શરીરને લીધે નાશ લણશે. પણ જે કોઈ પવિત્ર શક્તિ પ્રમાણે વાવે છે, તે પવિત્ર શક્તિ દ્વારા હંમેશ માટેનું જીવન લણશે.+