-
યાકૂબ ૫:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તમારાં સોના-ચાંદી કટાઈ ગયાં છે. એનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે અને તમારાં શરીરોનો નાશ કરશે. તમે જે કંઈ ભેગું કર્યું છે એ છેલ્લા દિવસોમાં આગ જેવું થશે.+ ૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે મજૂરી ચૂકવી નથી, એટલે તેઓ મદદ માટે પોકાર કરે છે. તેઓનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પડ્યો છે.+
-