-
પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હવે થેસ્સાલોનિકાના યહૂદીઓ કરતાં બેરીઆના યહૂદીઓ ખુલ્લા મનના હતા, કેમ કે તેઓએ ઘણી આતુરતાથી સંદેશો સ્વીકાર્યો. પાઉલની વાતો ખરી છે કે નહિ એ જોવા તેઓ ધ્યાનથી દરરોજ શાસ્ત્રવચનો તપાસતા.
-