-
૨ શમુએલ ૧૬:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ રાજાએ પૂછ્યું: “તારા માલિકનો દીકરો* ક્યાં છે?”+ સીબાએ રાજાને જવાબ આપ્યો: “તે તો યરૂશાલેમમાં છે, કેમ કે તેમણે કહ્યું: ‘આજે ઇઝરાયેલનું ઘર મને મારા પિતાની રાજગાદી પાછી આપશે.’”+ ૪ રાજાએ સીબાને કહ્યું: “જે કંઈ મફીબોશેથનું છે એ બધું તારું થાય.”+ સીબાએ કહ્યું: “હે રાજા, મારા માલિક, હું તમારી આગળ નમન કરું છું. તમારી કૃપા મારા પર રહો.”+
-