૧ કોરીંથીઓ ૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો* વારસો મળશે નહિ.+ ગલાતીઓ ૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ અદેખાઈ, દારૂડિયાપણું,+ બેફામ મિજબાનીઓ* અને એનાં જેવાં કામો.+ અગાઉની જેમ હું તમને ફરીથી ચેતવું છું કે જેઓ એવાં કામો કરે છે, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.+ એફેસીઓ ૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ વધુ પડતો દારૂ ન પીઓ,+ એ નીચ કામો* તરફ લઈ જાય છે, પણ પવિત્ર શક્તિથી ભરપૂર થતા જાઓ.
૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો* વારસો મળશે નહિ.+
૨૧ અદેખાઈ, દારૂડિયાપણું,+ બેફામ મિજબાનીઓ* અને એનાં જેવાં કામો.+ અગાઉની જેમ હું તમને ફરીથી ચેતવું છું કે જેઓ એવાં કામો કરે છે, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.+