૧૦ તમારો પૂરો દસમો ભાગ ભંડારમાં લાવો,+ જેથી મારા ઘરમાં ખોરાકની અછત ન રહે.+ મારું પારખું તો કરી જુઓ, હું તમારા માટે આકાશના દરવાજા ખોલી દઉં છું કે નહિ.+ હું તમારા પર એટલો બધો આશીર્વાદ વરસાવીશ કે તમને કશાની ખોટ નહિ પડે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.