નિર્ગમન ૨૨:૨૨, ૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ “તમે કોઈ વિધવાને કે અનાથને* દુઃખ ન દો.+ ૨૩ જો તમે તેઓને જરાય દુઃખ દેશો અને તેઓ મને પોકાર કરશે, તો હું તેઓના નિસાસા જરૂર સાંભળીશ+ ગીતશાસ્ત્ર ૧૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ પણ તમે મુશ્કેલીઓ અને તકલીફો જુઓ છો,તમે ધ્યાન આપો છો અને પગલાં ભરો છો.+ શિકાર બનેલા તમારી તરફ ફરે છે,+અનાથને* તમે સહાય કરો છો.+
૨૨ “તમે કોઈ વિધવાને કે અનાથને* દુઃખ ન દો.+ ૨૩ જો તમે તેઓને જરાય દુઃખ દેશો અને તેઓ મને પોકાર કરશે, તો હું તેઓના નિસાસા જરૂર સાંભળીશ+
૧૪ પણ તમે મુશ્કેલીઓ અને તકલીફો જુઓ છો,તમે ધ્યાન આપો છો અને પગલાં ભરો છો.+ શિકાર બનેલા તમારી તરફ ફરે છે,+અનાથને* તમે સહાય કરો છો.+