દાનિયેલ ૪:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ એટલે હે રાજા, કૃપા કરીને મારી સલાહ સ્વીકારો. પાપ કરવાનું છોડીને સારાં કામો કરો, દુષ્ટ કામો છોડીને ગરીબોને દયા બતાવો. એમ કરવાથી કદાચ તમારી શાંતિ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી રહેશે.’”+
૨૭ એટલે હે રાજા, કૃપા કરીને મારી સલાહ સ્વીકારો. પાપ કરવાનું છોડીને સારાં કામો કરો, દુષ્ટ કામો છોડીને ગરીબોને દયા બતાવો. એમ કરવાથી કદાચ તમારી શાંતિ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી રહેશે.’”+