વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૨૧:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ “શું તેં જોયું કે મારી આગળ આહાબ કેવો નમ્ર બની ગયો છે?+ તે મારી આગળ નમ્ર બન્યો હોવાથી, તે જીવશે ત્યાં સુધી હું એ આફત લાવીશ નહિ. તેના ઘર પર એ આફત તેના દીકરાના સમયમાં લાવીશ.”+

  • યોએલ ૨:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ શું ખબર, કદાચ તે મન બદલે અને પોતે જે નક્કી કર્યું છે એના પર ફરી વિચાર* કરે,+

      કદાચ તમને આશીર્વાદ* આપે,

      જેથી તમે તમારા ઈશ્વર યહોવા માટે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવી શકો!

  • યૂના ૩:૮-૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ માણસો અને જાનવરો, બધાં કંતાન પહેરે. લોકો પૂરા દિલથી ઈશ્વરને પોકાર કરે, પોતાના ખરાબ માર્ગમાંથી પાછા ફરે અને જોરજુલમ કરવાનું છોડી દે. ૯ કદાચ સાચા ઈશ્વર પોતે જે નક્કી કર્યું છે એના પર ફરી વિચાર* કરે અને પોતાનો ગુસ્સો શાંત પાડે, જેથી આપણે માર્યા ન જઈએ.”

      ૧૦ સાચા ઈશ્વરે જોયું કે, લોકો પોતાના ખરાબ માર્ગથી પાછા ફર્યા છે.+ એટલે તેમણે જે આફત લાવવાનું નક્કી કર્યું હતું, એના પર ફરી વિચાર* કર્યો અને એ આફત લાવ્યા નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો