વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૩:૧૧-૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ તેમણે તેને કહ્યું: “તેં પોતાના માટે લાંબું આયુષ્ય કે ધનદોલત કે દુશ્મનોનાં મોત માંગ્યાં નથી, પણ લોકોનો ન્યાય કરવા સમજણ માંગી છે.+ ૧૨ તેં જે માંગ્યું છે એ હું આપીશ.+ હું તને બુદ્ધિ અને સમજણથી ભરપૂર હૃદય આપીશ.+ આજ સુધી તારા જેવું કોઈ થયું નથી અને ભાવિમાં ક્યારેય થશે પણ નહિ.+ ૧૩ તેં જે નથી માંગ્યું એ પણ હું આપીશ.+ હું તને ખૂબ ધનદોલત અને માન-મહિમા આપીશ.+ તારા જીવનકાળમાં તારા જેવો બીજો કોઈ રાજા થશે નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો