નીતિવચનો ૨૩:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+ એવું ન કર, પણ સમજણથી કામ લે.* ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+ ૧ યોહાન ૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ કેમ કે દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા,+ આંખોની લાલસા+ અને પોતાની વસ્તુઓનો દેખાડો,* એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે.
૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+ એવું ન કર, પણ સમજણથી કામ લે.* ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+
૧૬ કેમ કે દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા,+ આંખોની લાલસા+ અને પોતાની વસ્તુઓનો દેખાડો,* એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે.