નીતિવચનો ૨૩:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+ એવું ન કર, પણ સમજણથી કામ લે.* ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+ માથ્થી ૬:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો.+ ત્યાં એને જીવડાં ખાઈ જાય છે, કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે.
૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+ એવું ન કર, પણ સમજણથી કામ લે.* ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+
૧૯ “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો.+ ત્યાં એને જીવડાં ખાઈ જાય છે, કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે.